Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Inspirational Others

3  

Rohit Kapadia

Inspirational Others

જીવંતતા

જીવંતતા

1 min
239


ઉછળતી છાલકોમાં આંસુઓ છુપાવી,

અમે કરીએ છીએ ખુશીઓની લ્હાણી.


ખળખળ નાદે સરી જતી હર પળ,

અમારી જિંદગી જાણે સરિતાના પાણી.


નહીં રચીશું કોઈ ઈતિહાસ અનોખો,

નહીં છોડી જઈશું અમે કોઈ નિશાની.


પરપોટાની જેમ ફૂટી જાશું એક દિન,

જળમાં વિલીન થાશે અમારી કહાણી.


નથી તો યે ઈશ્ચર ફરિયાદ તુજથી,

અમે તો હર પળ જીવંતતાથી માણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational