Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Vanaliya Chetankumar

Others


3  

Vanaliya Chetankumar

Others


જીવનનો સાથ

જીવનનો સાથ

1 min 234 1 min 234

મૌસમની આ મજા આ તો મૌસમની છે મજા 

જ્યાં જુઓ ત્યાં મજા આ તો મૌસમની છે મજા


સૌરભની છે સવાર આતો સૌરભની છે સવાર

સોનેરી કિરણો વાળી સોનેરી છે સવાર


મહેનતની છે મહાનતા આ તો મહેનતની છે મહાનતા

મહાન બનાવે એવી મહેનતની છે મહાનતા


કળાની છે કારીગરી આ તો કળાની છે કારીગરી

કઈક નવું શિખવે આતો કળાની કારીગરી


સ્મિતનો સાથ આતો સ્મિતનો સાથ

સંબંધ છે સાચવતો આ તો સ્મિતનો છે સાથ


જીવનનો સંગાથ આતો જીવનનો સંગાથ

જીવનને ખીલવતો આતો જીવનનો સંગાથ.


Rate this content
Log in