Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4.2  

Vanaliya Chetankumar

Others

જીવનનો અહી વાસ

જીવનનો અહી વાસ

1 min
461


શબ્દનો અહી વાસ છે શબ્દનો આવાસ

જીવનની શરૂઆત છે આ શબ્દનો છે વાસ


જીવનની આશ છે આતો જીવનનો છે વિશ્વાસ 

શબ્દથી છે સૌ ખાસ આતો શબ્દો છે વાસ


સંબંધો છે આ ખાસ એમાં શબ્દોનો છે આધાર

શ્વાસમાં ભરીએ આશ આતો શબ્દો છે વાસ


આનંદ છે અહી પાસ એમાં શબ્દોનો છે સાથ

રીત છે અહી જીત એમાં શબ્દનો છે હાથ


જીવન છે અહી ભરપૂર એમાં નિયમોનો છે નાદ

જીવનને બનાવો રંગરૂપ એમાં શબ્દો ને છે સાદ


Rate this content
Log in