Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

જીવનની મુસાફરી

જીવનની મુસાફરી

1 min
354


બે ઘડી રોકાઈ જા તું પ્રભુ ભજન કરવા,

જીવનની મુસાફરીનો થાક વર્તાય મનવા,


મારું અને તારું કરીને બહુ બધું ભેગું કર્યું,

દાન પુણ્યથી ભવનું ભાથું બાંધો મનવા,


કાવાદાવા, કપટની વાતોમાં ફસાઈ ગયાં,

હરિ વચનને પાળવા સજ્જ થાઓ મનવા,


શું સાથે લાવ્યા ? શું લઈને જવાના ?

પરોપકારની ભાવના હૈયે રાખો મનવા,


હૃદયમાં રામ નામ ધરી અંતર સાફ કરીને,

સ્વર્ગની મુસાફરીનો માર્ગ સુલભ કરો મનવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational