Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જીવન

જીવન

1 min
108

જીવન તો ઈશ્વરે આપેલી ભેટ છે,

એને ધૂળમાં રગદોળી કે મૂલ્યવાન

એ માનવીનાં હાથમાં છે.

ઈશ્વર થકી પ્રાપ્ત વસ્તુઓની કદર નથી,

ડુપ્લીકેટ વસ્તુઓના દામ આસમાને છે

છતાંયે સાચવણી નથી.

ભાવના માનવ જીવન એકવાર મળે છે,

જો કર્મ સારાં કરવામાં આવે તો

એ થકી ભક્તિ અને મુક્તિ મળે છે.

સમજો તો જીવન બહું જ અમૂલ્ય છે,

ન સમજાય તો મોહ માયામાં ફસાય છે

નહીં તો તારું મારું કરવામાં બગડે છે.

Rate this content
Log in