Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Inspirational

3  

Bindya Jani

Inspirational

જીવન સંગ્રામ

જીવન સંગ્રામ

1 min
195


જવું છે દૂર ઘણું જ દૂર, મંઝિલે પહોંચવું છે જરૂર. 

બક્ષ્યું છે જીવન જનની એ, તો તે જીવી જાણવું છે જરૂર.. 


જીવન સંગ્રામ ખેલતાં ખેલતાં, જીવન જીવવું છે મારે. 

ને તેને જીવી જાણવા માટે, ઝઝૂમતાં શીખવું છે જરૂર. 


Rate this content
Log in