Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

જીવન જ્યોત જગાવો

જીવન જ્યોત જગાવો

1 min
564


જીવન જ્યોત જગાવો, પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,

તમ દ્વારે આવી જાય ઊભો પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,


પ્રેમના પાઠ શીખી લાવ્યો પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,

વ્હાલના વ્હેણમાં વહી આવ્યો પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,


મહેનતની મોસમ લણી લાવ્યો પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,

સહકારની સુવાસ ફેલાવી લાવ્યો પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,


મન મંદિરને મહેકાવી આવ્યો પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો,

ખુશીઓની ખરીદી કરી આવ્યો પ્રભજી મારા જીવન જ્યોત જગાવો,


જીવન જ્યોત જગાવો, પ્રભુજી મારા જીવન જ્યોત જગાવો.


Rate this content
Log in