Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Tragedy

2  

Dr.Riddhi Mehta

Tragedy

જીવી લો પલપલ !!

જીવી લો પલપલ !!

1 min
412


અથડાઈ છે આજે સંવેદનાઓ,

ઉભાર મનનો અંદર કચવાય,

કોને કહું એક મોટી વિમાસણ,

ઈન્તેજારીની થઈ છે અનહદ,

બસ જીવી લો આજ પલ પલ !!


યાદોનાં મોટાં ખેલાતો એ મેળો,

નતનવા વિચારોનો ખેલ મોટો,

કોને કહું શોધું હું કોને હરપળ,

ઈન્તેજારીમાં વધે છે ધડકન,

બસ જીવી લો આજ પલ પલ !!


ભીડમાં જામ્યો છે એક કાફલો,

એક ભીંજાયો છે દિલનો ખૂણો,

કોને કહું લાગણીઓ છે સરભર,

ઈન્તેજારી તારી જીવનમાં આજ,

બસ જીવી લો આજ પલ પલ !!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy