Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational

4.5  

Purvi Patel

Inspirational

જીવી લઈએ

જીવી લઈએ

1 min
366


મળ્યું છે જીવન મહામૂલું જીવી લઈએ,

લાગણીઓ વહાવી ચાલો જીવી લઈએ.

જીવનમાં સુખ-દુ;ખ તો આવીને જવાનાં,

લાગણીઓ મળે તો ચાલો જીવી લઈએ.

પાપ-પુણ્યનો હિસાબ રાખે ઉપરવાાળો,

લાગણીઓમાં વહી ચાલો જીવી લઈએ.

મારું-તારું  કેમ કરવું અદ્રેત દુનિયામાં,

જાવું છોડી એક દિ' ચાલો જીવી લઈએ.

નસીબમાં હશે એતો મળીને જ રહેવાનું,

છોડો ચિંતા કાલની ચાલો જીવી લઈએ.

મુશ્કેલી તો આવશે જ સરળ નથી જીવન,

નિરાશા ખંખેરી ચાલો હવે જીવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational