Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Drama

2  

Alpa Vasa

Drama

જીવ ને શિવનું મિલન

જીવ ને શિવનું મિલન

1 min
384


આસમાનથી ઉતરી હૂર,

પસારી પંખ,

લઈ ઈશનો સંદેશ.


આ દેહ સાથેના

તારા થયા

કર્મ પૂર્ણ.


નાશવંત છે આ દેહ,

સંબંધ, નામ.


અજરાઅમર છે આત્મા.


થયો છે સમય હવે,

તુજ આત્માને આપવા નવું નામ ઠામ.


ને જીવનો શિવ સાથેના મિલનનો.

સુસ્વાગતમ્.



Rate this content
Log in

Similar gujarati poem from Drama