Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જે ભજે ચેહરને

જે ભજે ચેહરને

1 min
3


જે ભજે છે ચેહર માને

એમની ભક્તિને નમન

જે સમજે છે એ તરે છે,


ચેહર માનાં ક્રોધથી ચેતવું

અંધશ્રદ્ધાળુને વહેમ જ દેખાય

સાચી શ્રદ્ધા જ ઉગારે છે,


પણ ભાવના ભરોસે રહે એને તો,

કોઈ પણ રૂપે મા દેખાય

ચેહર મા સંકટ ટાણે આવે છે,


ભૂલી જાવ કે તમે કોણ છો ?

ચેહરમય બની જીવે છે 

એની ખબર ચેહર મા રાખે છે,


અહંમ રાખે કે હું કોણ છું ?

દુનિયાને ખબર પાડી દઉં 

તો મા ક્યાંયના રહેવા દે નહીં.


Rate this content
Log in