Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


જાય છે

જાય છે

1 min 6.8K 1 min 6.8K

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
 
લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે!
 
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે
 
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે


Rate this content
Originality
Flow
Language
Cover Design