Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ALKA J PARMAR

Fantasy

3  

ALKA J PARMAR

Fantasy

જાદુઈ ચિરાગ

જાદુઈ ચિરાગ

1 min
132


હું છું એક જીન મારું નામ જીની,

મારી પાસે છે એક જાદુઈ ચિરાગ.


જેની પર આવે મારું મન,

તેને આપુછુ હું જાદુઈ ચિરાગ.


જેને પણ મળી જાય જાદુઈ ચિરાગ,

ખુલી જાય તેનું કિસ્મત થઈ જાય તેનો બેડો પાર.


જે માંગે તે હાજર થઈ જાય,

વગર મહેનતે તૈયાર મળી જાય.


મને મળી જાય જો જીન,

તો હું પણ માંગી લઉં જાદુઈ ચિરાગ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy