Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Children

4  

Rekha Patel

Children

જાદુગર

જાદુગર

1 min
340


જામી રે જામી,

ટોળકી નાનાં છોકરાઓની.

હલ્લા બોલે રે બોલે,

તોફાની છોકરાઓ.


ત્યાં તો આવ્યો, લાંબો ડગલો,

જરિયન જામા, જરિયન પાઘડી,

લાગે જાણે રાજાનો અવતાર.


મનમાં ગણગણી હાથ હલાવીને,

જાદુઈ લાકડી ફેરવી,

કાઢ્યાં ટોપી, ફૂલ ને કબૂતર.

તાળીઓ પાડી જોરદાર.


અરે આ કોણ છે ? ખબરદાર ?

હું છું કે. લાલ. જાદુગર.

બતાવે અનેક જાદુ એવાં,

હેરત પમાડે એવાં.

આંખો ફાડી જોયા કરે એવાં.


ઘડીમાં હોય સ્ટેજ પર,

ને પલક ઝબકતા નીકળે,

બધાની વચ્ચેથી હાથ મિલાવતાં. 

લઈ જાય આપણને ભવ્ય જાદુનગરીમાં.


બોક્સમાં સુવાડી છોકરીને, 

કાપી નાખે વચ્ચેથી, 

ન થાય વાળ વાંકો તેનો, 

બીજી પળે જોઈ જીવતી તેને, 

ચીસો પાડતાં છોકરાઓ રાજી થાય. 


હતાં આવાં કિમીયાગર, 

જાદુગર મહાન, 

નામ લેવાય તેમનું, 

જાદુગર સમ્રાટ. 


Rate this content
Log in

Similar gujarati poem from Children