Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

ઈશ્વરની અનોખી રચના

ઈશ્વરની અનોખી રચના

1 min
228


કેવુ અજબ શરીર આપ્યું ઈશ્વરે,

નાનું એવું મગજ કેટલું યાદ રાખે છે !


નાની એવી કીકી સમગ્ર દુનિયાને જોઈ શકે,

નાના એવા દાંત ભાંગીને ભુક્કો કરે ખોરાક.


અન્નનળી, શ્વાસનળી પણ ગજબ કાર્ય કરે,

આ નાના કાન મોટા મોટા અવાજો પણ સાંભળી શકે.


ધબકતું હદય ક્યારેય થાકે નહિ,

આ નાના હાથ કરે કેટલું કામ !


હોંઠ કરે મલકવાનું કામ,

આ જીભ કરે બોલવાનું કામ.


કેવા અંગો બધા સંપીને રહે,

એક ને હોય તકલીફ, પૂરું બદન ઉદાસ.


કેવી અનોખી છે શરીરની રચના,

દાતા એ કરી કેવી અજબ રચના.


Rate this content
Log in