Kaushik Dave

Abstract Inspirational Others

3  

Kaushik Dave

Abstract Inspirational Others

" ઈશ "

" ઈશ "

1 min
24


એક શ્વાસ મૂકું તો, ઈશ યાદ આવે,

એક શ્વાસ લેતા, ઈશ અંદર આવે,


શુભ વિચારોના, વૃંદાવનમાં ફરતા,

કાનુડાની વાંસળી, આજ યાદ આવે,


ના મહાભારત, ના રામાયણ યાદ આવે !

બસ.. રામકૃષ્ણની લીલાઓ યાદ આવે,


આજના સમયમાં, સ્વાર્થમાં ફસાયો,

સ્વાર્થમાં ફસાયો,

બસ..ધન દોલત ને, વૈભવ યાદ આવે,


અંતિમ શ્વાસ મૂકતા, ઈશ યાદ આવે,

એ શુભ વિચારોના, વૃંદાવન યાદ આવે,


એક શ્વાસ મૂકું તો, ઈશ યાદ આવે,

એક શ્વાસ લેતા, ઈશ અંદર આવે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract