Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance

ઈન્તેજાર કરુ છું

ઈન્તેજાર કરુ છું

1 min
362


ઈન્તેજાર... ઈન્તેજાર... ઈન્તેજાર .. કરુ છું, 

વર્ષોથી તને મળવાની તપસ્યા કરુ છું. 


લાગણીભર્યા શબ્દોને મળવાના કોડથી, 

માર્યો માર્યો હું અહીં તહીં ફરું છું. 


જોઇ છે જ્યારથી મેં તને નજીકથી, 

ત્યારથી પ્રેમ પામવા રોજ રોજ મરુ છું. 


કૉલ તો તેં દીધો'તો મળવાનો મને, 

ઈન્તેજાર કરાવી ના મળી એ વિચારથી જ ડરુ છું. 


જો તું પ્રેમ સાચા મિલનથી કરતી હોઉ તો, 

હું પણ તને મળવાની ઈચ્છા વ્યક્ત કરુ છું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance