Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemangi Bhogayata

Drama

4.0  

Hemangi Bhogayata

Drama

હું તો એક પ્યાદો

હું તો એક પ્યાદો

1 min
525


હું તો માણસ સાવ સીધો ને સાદો,

જાણે ચેસની રમતનો કોઈ પ્યાદો.


હું તો એવું મશીન જેનું રિમોટ સૌની પાસે,

જેને ચલાવે કોઈ એ શું કરે ફરિયાદો?


કોઈ મને ઝટપટ ચલાવે ને કોઈ સંઘરી રાખે,

હું પણ ન સંઘરું મનમાં એવી કોઈ યાદો.


જે કરે છે પ્રેમ એને આપું છું પ્રેમ હું પણ,

કરું માત્ર કર્ણ જેવી દોસ્તી નિભાવવાનો વાદો.


દિલની અદાલતમાં મેં અરજી કરી છે દાખલ,

પ્રેમ છે કે નહીં આપી દો એ ચુકાદો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama