Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pallavi Oza

Others

3  

Pallavi Oza

Others

હું શું કરૂં

હું શું કરૂં

1 min
187


પંખો નથી ચાલતો ને એસી નથી ચાલતું

હવે તાપ બહું લાગે તો હું શું કરૂં ?


મને ઇચ્છા થાય કે હું તારી આંખોમાં ડૂબી જાવ

તું ચશ્મા પહેરીને ફરે તો હું શું કરૂં ?


તું માંગે તો ચાંદ તારા તોડી લાવું

તું બપોરે માંગે તો હું શું કરૂં. ?


Rate this content
Log in