Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama

3  

BINAL PATEL

Drama

હું કંઈક કહું!

હું કંઈક કહું!

1 min
504


હું કંઈક કહું!

આજે વાત જરા,

મને બંધ આંખે નિહાળી શકે,


મારા અહેસાહની આહટ એ સમજી શકે,

શબ્દો વગરની ભાષામાં પણ સંવાદ થઇ શકે,


નિઃસ્વાર્થ સ્નેહની સાંકળ બસ આમ જ બંધાઈ જાય,

હું શું કહું હવે આ 'પ્રેમ'ના વિષયમાં,


હજી તો એકડિયામાં છું ને મને માસ્તર બનવું છે દોસ્ત,

બસ આ એક ક્ષણમાં જ જીવન વિતાવી દેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama