Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Drama

5.0  

Sanket Vyas Sk

Drama

"હું જ ખુદનો સિક્કો"

"હું જ ખુદનો સિક્કો"

1 min
417


ઘણુએ કહ્યું હે ઈશ્વર તને

    તું તોય વાત મારી માન્યો ના

જીંદગીની આ સફરમાં 

    કોઈ મારો સિક્કો ચાલ્યો ના, 


ઘણુએ સમજાવ્યું ખુદને કે

     તારૂ કંઈજ ચાલશે જ નહીં,

વાટ જોતા ખુદના સમયની

     ખુદનો સમય કદીય આવ્યો ના,


ઈશ્વરની આ રમત છે 

     આખરી ફેસલો આપશે ખુદા,

તારી ખુદની જીંદગી છે

     એ જીંદગી પર તું થા ફિદા,


ઈશ્વરના આ પેંતરામાં

     ઈશારે કોઈ ચાલ ચાલે ના,

એક ઈશારે એ ઈશ્વરના

      સઘળુંય ચાલે જગત આ, 


કેમ કરી "ઈશારા" તુંં ખુદને મુંઝવે

  નથી કોઈ તારૂ આ જગતમાં,

હટાવી દે ફાલતુંં બધી વાતોને

       બન ખુદનો જ ઈશ્વર તું આ જગતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama