Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Others

3  

Pranav Kava

Others

હું ગુજરાતી

હું ગુજરાતી

1 min
228


હું અવ્વલ ગુજરાતી,

હું ગરવો ગુજરાતી,

હું ગૌરવંતો ગુજરાતી,


મારૂ ગામ છે ગુજરાતી,

મારૂ ગાન છે ગુજરાતી,

મારૂ ગગન છે ગુજરાતી,

મારૂ સ્વપ્ન છે ગુજરાતી,


મારી ગાથા છે ગુજરાતી,

મારી બોલી છે ગુજરાતી,

મારી આસ્થા છે ગુજરાતી,

મારી લાગણી છે ગુજરાતી,


મારો ગર્વ છે ગુજરાતી,

મારો રંગ છે ગુજરાતી,

મારો ઉમંગ છે ગુજરાતી,

મારો સથવારો છે ગુજરાતી,


મારા ગુણ છે ગુજરાતી,

મારા વાવડ છે ગુજરાતી,

મારા વેણ છે ગુજરાતી,

મારા વિચારો છે ગુજરાતી,


હું ગુજરાતી ..,

નંબર વન ગુજરાતી,

સૌથી ચડિયાતો ગુજરાતી.


Rate this content
Log in