Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama

5.0  

BINAL PATEL

Drama

હું અને તું

હું અને તું

1 min
348



  'વિચારોની દુનિયામાં હું ખોવાઉં છું,

  તું લઇ જાય ત્યાં હું જોડાઉં છું,

  મને મારા સકારાત્મક વિચારોની શોધ છે,

  હું બસ તારા જ સથવારે જ સપનામાં સમાઉં છું,


 એકાંતમાં પણ હું બસ તારી વાતોમાં વણાઉં છું,

  મને તું એકલો ક્યાં રહેવા જ દે છે 'એંજલ',

  મારામાંથી તું મુજને જ ઉઠાઈ લે છે,

  હું પોતે જ તારા રંગે રંગાઉં છું,

  આવી નથી શકતો એ દુનિયામાં તારી સંગ,

  બસ એટલે જ તારા અહેસાસની એ આંધીમાં હું ફંટાઉં છું,

  'એંજલ', આ તે કેવી કશમકશ છે ડીલ અને આત્માની!


  ના હું હવા થઇ શકું, ને તું મને મહેસુસ કરી શકે,

  ના હું ત્યાં આવી રહી શકું કે ના તું તારી સંગ મને રાખી શકે,

  કહાની બસ આટલી જ છે ને 'એંજલ'?

  'હું' અને 'તું'.............'


Rate this content
Log in

Similar gujarati poem from Drama