Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હરખની હેલી

હરખની હેલી

1 min
205


હરખની હેલી વરસી રહી,

પણ હૈયું ઉદાસીન બની રહ્યું

વર્ષો સુધી રાહ જોઈ હતી

ખુશી મળી તોય ખુશી ન થઈ


હરખની હેલી વરસે છે,

મનડું આડુ થઈ ગયું છે

નાં કોઈ હરખ છે ન કોઈ આનંદ છે

જાણે શૂન્યાવકાશ સર્જાયો છે


હરખની હેલી આવી છે

પણ ભાવના હૈયું કોરું રહ્યું છે

ઠાલું હસવું ને ઠાલું હરખાવું

પણ ભીતરમાં સન્નાટો વ્યાપી ગયો છે


હરખની હેલી આવી ને જાય

અહીં હરખાવું શીદ કાજે

લાગણી ની રમતોમાં ઘવાઈ

શોક ને હરખ એક સમાન થયાં છે


Rate this content
Log in