Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Romance

3  

Alpa Vasa

Romance

હો સાજન, હો રાજન

હો સાજન, હો રાજન

1 min
6.9K


મારા હૈયામાં છુપેલી વાત તને કહી દઉં.

હો... સાજન, હો... રાજન

મારી આંખોએ જોયેલા સપના દેખાડી દઉં.

હો... સાજન, હો... રાજન.


મારા નાનાશા હૈયાના,

અરમાન નાના -નાના.

એ તો ટહુકા કરે, 

છાના - માનાં.

આવ પાસે તો કહું, 

હું મૂંગા - મૂંગા. 

હો... સાજન, હો... રાજન.


એ તો લે હિંચોળા, હૈયાને હિંચકે.

વાતો કરે વા સંગે.

એ તો ઉજવે દિવાળી રોજ- રોજ

રહે સદા આનંદે.

હો... રંગે ચંગે.


હો... સાજન, હો... રાજન

મારા હૈયામાં છુપેલી વાત તને કહી દઉં. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance