Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

હંમેશા

હંમેશા

1 min
401


કેટલું  આસાન છે કોઈને પ્યાર કરવું 

પરંતુ, કેટલું અઘરું છે કોઈને હંમેશા પ્યાર કરવું


એની રાહ જોઈને પણ એની જ રાહ ના જોવી

એના માટે પ્રાર્થના કરવી પણ એને જ ના માગવું


એને ખુશ જોઈને પોતે ખુશ થવું 

નંબર હોવા છતાં પણ એને કોલ ના કરી શકવો


હર પળ એની જ ચિન્તા પણ ખબર ના પૂછી શકવી 

કેટલું અઘરું છે કોઈને હંમેશા પ્યાર કરવું


Rate this content
Log in

Similar gujarati poem from Romance