હેત
હેત
તારી પરનું હેત મારો પ્રેમ,
તારું સ્મિત મારો પ્રેમ,
તારું હળવું - મળવું મારો પ્રેમ,
તારી બોલકી આંખો મારો પ્રેમ,
તારો સુખી ચહેરો મારો પ્રેમ.
તારી પરનું હેત મારો પ્રેમ,
તારું સ્મિત મારો પ્રેમ,
તારું હળવું - મળવું મારો પ્રેમ,
તારી બોલકી આંખો મારો પ્રેમ,
તારો સુખી ચહેરો મારો પ્રેમ.