Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Tragedy

3  

Meenaz Vasaya

Tragedy

હદયનું સાચું સગપણ

હદયનું સાચું સગપણ

1 min
142


હદયનું સાચું સગપણ ખોવાયું,

લાગણીથી મહેકતું રણ ખોવાયું.


હરેક પળે મારા નામે ધડકતું આ મન ખોવાયું,

ઢળતી સાંજે એકમેકના સહારે,

ગુજાર્યા જે દિવસો, એ યાદોનું ધણ ખોવાયું.


તારી નારાજગી ભરેલી નજરથી,

ઘાયલ થયું આ હૈયું,

પ્રેમથી ભરપુરએ ક્ષણો ખોવાઈ.


મહાન બની નામ કમાવવાની લાલસામાં,

આ ખુશીઓની સોગાદથી,

ભરપુર બચપણ ખોવાયું.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy