હદયના ધબકારા
હદયના ધબકારા
એક લય સાથે કરે છે
અપસ ને ડાઉન.
જોઈ તને પહેલી વારને,
મારી આંખો ખુલ્લી જ રહી ગઈ.
જોઈ તુુજ ને નિહાળુ.
ને તારા હ્રદયના ધબકારા સાથે મારા ધબકારા મળે.
જો સાથ આપે મુંજને
તો હ્દયનો ધબકતો ધબકારો સીધી લાઈનમાં આવી જાય તો અટકી ના જાય.
ધીમી ગતીએ ચાર્ટ માં સીધીજો લાઈનમાં આવે
ને ધબ કરીને બંધ થઈ જાશે.
કબૂલ મને તારો જવાબ
શું આપીશ મને જીવન ભરનો સંગાથ.
કરુ છું સ્વનેા પરીવર્તન તારા માટે...
દિલ ચઢે હિંડોળે જોઈને તને.
હ્રદયના ધબકારા વિના
કારણે વધવા લાગ્યા.
જે શબ્દો કાગળ પર
ગોઠવાય જાય...
હ્રદય જાણતું હતું.
કે એ ધબકારા તારા માટે જ છે.
હ્રદયમાં કોતરેલા ધબકારા.
શબ્દ રૂપી કાગળ પર ઉતરી આવ્યાં .
ઈસીજી ને ધ્યાનમાં રાખીશ તો સીધી ચાલતી તો ધબકારા બંધ થઈ જશે.
જો તું ના આવી મુંજ સંગ તો ..
અસર ધબકારાને થાશે.
એ તારી ઉપર છે...
જો જે હોં....