Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

હદયમાં પડેલા ઘાવ

હદયમાં પડેલા ઘાવ

1 min
164


હદયમાં પડેલા ઘાવને, ભૂલવા મિત્રો, 

ભાગી પડેલા મનને, મનાવું છું. 


બાળપણ વિતાવ્યું, સંઘર્ષ કરી કરીને, 

આજ હું કુટુંબમાં, સુખી ગણાવું છું. 


આશીર્વાદ મળ્યા માબાપની આંતરડી ઠારવાથી, 

હદયે ચરણરજ ધરી માથું નમાવું છું. 


દયા ધર્મને હદયે ધરી, હે જીવલડાં તું, 

પ્રેમભાવથી હદયને રાખજે વિશાળ. 


દિલથી કરેલા સારા કર્મોથી વ્હાલા, 

ઈશ્વર કૃપાથી રહીશ, તું ખુશખુશાલ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational