Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હૈયામાં

હૈયામાં

1 min
208


હૈયાનાં ધબકારે ચેહર

નામનું મોતી ચમકે છે,


ગોરના કૂવે હાજરાહજુર 

ચેહર બિરાજે છે,


નિર્ભય બનીને જગતમાં 

ચાલવા ચેહર મા સાથી છે,

એની કૃપાથી જ મઝધારે નાવ ચાલે છે,


આ સ્વાર્થી દુનિયામાં

ચેહર મા જ સાથે હતા ને,

ચેહર મા જ સાથે છે,


ભાવના ગુણગાન ગાય છે,

ચેહર મા જોઈ રાજી થાય છે,


આ સંસારરથનાં વ્યવહાર

ચેહર મા સાચવે છે,


આંગળીમાં હિરલો બની

ચેહર મા ચમકે છે.


Rate this content
Log in