Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

હાથનો સાથ

હાથનો સાથ

1 min
125


આપણે નથી જીતવાનું,

કે નથી આપણે હારવાનું.

આપણે તો બસ .........

છે સાથે સાથે ચાલવાનું.


આ શ્વાસ પાછા નહીં મળે,

આ જીંદગી પાછી નહીં મળે.

સમય મળે બસ ............

બે ડગલાં સાથે ચાલવાનું. 


છે આ જીવન સંતાકૂકડી,

ન છુપાતા અહીં એકબીજાથી.

છુપાઈએ બસ ..............

એકમેકના દિલમાં જઈ.


પગલે પગલું ભરી,

હાથમાં લઈ હાથ.

આપણે બસ ......

જીવન પર્યંત રહીએ સંગાથ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational