Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

હાથી

હાથી

1 min
72


આ વિશાળકાય પ્રાણી છે,

હાથી માણસને ઉપયોગી છે

હાથી ઝૂંડમાં રહેવા ટેવાયેલું છે,


જૂનાં જમાનામાં હાથી પાળતા હતાં

રાજા હાથી પર બેસીને યુદ્ધ કરતાં હતાં

હાથી પર ફિલ્મો બનાવતાં હતાં,


ભાવના હાથી જીવતો કે મરેલો

બંને રીતે બહું જ કિંમતી છે

હાથીનાં દાંત ખુબ કિંમતી છે,


હાથી શુકનિયાળ મનાય છે,

હાથીને ગણેશજીનું રૂપ છે

હાથી શક્તિશાળી પ્રાણી છે,


હાથીને વશ કરવો અઘરો છે,

હાથી વશ થઈ જાય તો

એ વફાદાર બનીને રહે છે.


Rate this content
Log in