હાસ્ય
હાસ્ય


સ્વસ્થ જીવનનું રહસ્ય એટલે હાસ્ય
સ્વસ્થ મનનું રહસ્ય એટલે હાસ્ય,
અન્યના દિલને જીતવાની તરકીબ છે હાસ્ય,
તમામ ઝગડાનો અંત છે હાસ્ય
સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે હાસ્ય.
સ્વસ્થ જીવનનું રહસ્ય એટલે હાસ્ય
સ્વસ્થ મનનું રહસ્ય એટલે હાસ્ય,
અન્યના દિલને જીતવાની તરકીબ છે હાસ્ય,
તમામ ઝગડાનો અંત છે હાસ્ય
સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે હાસ્ય.