Viha Oza

Others

2.5  

Viha Oza

Others

હાસ્ય

હાસ્ય

1 min
289


હાસ્ય તારા ચહેરા પરથી,

દૂર નહીં થવા દઉં,


સ્મિતથી હશે સવાર,

સાથે મલપતાં આ દુનિયામાં,

જીવન હશે આસપાસ.


Rate this content
Log in