Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Drama

5.0  

Kinjal Pandya

Drama

હાલ-બેહાલ

હાલ-બેહાલ

1 min
215


જામ વિના જ બેહાલ છું

તો,,

વિચાર પછી શું હાલ હશે????


પીઉં છું તને ભૂલવા...

પણ,,,

આ જીદ એ બેકાર છે.


બેઠી છું દરિયા કિનારે..

ભરતી અને ઓટમાં પણ તું જ છે.


તારા રંગમાં જ રંગાઈ છું..

પછી કયાં તને ભૂલવાનો સવાલ છે!???


પીઉં છું તને ભૂલવા..

પણ,,,

આ જીદ એ બેકાર છે.


જામ વિના જ આમ બેહાલ છું,

તો..

વિચાર પછી શું હાલ હશે???


'કુંજ' પહેલાથી જ પ્રેમના નશામાં..

બીજું બધું બેકાર છે.


'દીપ'પ્રગટાવ્યો મેં તો

તારા નામનો..


"મધુર" રજનીમાં

હવે તો

તારી જ રાહ છે.



Rate this content
Log in