હાઈકુ
હાઈકુ
જોઈતી હોય
મુક્તિ, કરજો બધા
પ્રભુની ભક્તિ.
-------------------------
નારી શક્તિ છે
આપનાર સકળ
દુઃખથી મુક્તિ.
-------------------------
સઘળાં દુઃખો
પર ભારે એ શક્તિ
મા કેરી ભક્તિ.
જોઈતી હોય
મુક્તિ, કરજો બધા
પ્રભુની ભક્તિ.
-------------------------
નારી શક્તિ છે
આપનાર સકળ
દુઃખથી મુક્તિ.
-------------------------
સઘળાં દુઃખો
પર ભારે એ શક્તિ
મા કેરી ભક્તિ.