Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Drama

3  

Mahendra Rathod

Drama

ગરજે મેહુલો....

ગરજે મેહુલો....

1 min
2.9K



ઘરર ઘરર કરી ગરજે મેહુલો,

ઘનઘોર ઘટા થઈ વરસે મેહુલો,


થઈ તાલ તરુવર થનકે મેહુલો,

બની મયુર કંઠ ટહુકે મેહુલો,


વાદળ વચાળે વીજ થઈ ચમકે,

સુણી સાદ ધરાનો રણકે મેહુલો,


ઝરણાંની સંગ મલકાઈ સરિતા

સાગર, સરોવરમાં છલકે મેહુલો,


મનડાની ભીંજાય છે ભીતલડી,

બની વ્હાલપ ને વીંટળાય મેહુલો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama