Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI SHREE MARUTI

Others

3  

KAVI SHREE MARUTI

Others

ગોકુળ

ગોકુળ

1 min
158


દ્વારીકામાં જાવું નથી મારે, 

ગોકુુળની ગલીઓ ગમે છે.


ગોકુળમાં રાધા છે,

ગોકુળમાં શ્યામ છે,

ગોળ ગોળ રાસે સૌ રમે છે,

ગોકુળનીની ગલીઓ ગમે છે.


ગોકુળમાં માખણ છે,

ગોકુળમાં મોહન છે,

સહુ સાથે મળીને જમે છે,

ગોકુળની ગલીઓ ગમે છે.


ગોકુળમાં ગાયો છે,

ગોકુળમાં ભાયો છે, 

જે નામનુું સ્મરણ હૈયે વસેે છે,

ગોકુળની  ગલીઓ  ગમે  છે.


Rate this content
Log in