Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Nayak

Romance

3  

Nisha Nayak

Romance

ગમે છે

ગમે છે

1 min
146


સાચવું છું એક એક અશ્રુ

તારી યાદોના બગીચામાં

મને ખબર છે,


તને ભમરો બની વિહરવું ગમે છે

દરેક વરસાદે તને યાદ કરું છું,

મને ખબર છે,


તને ભીંજાવું ગમે છે

હજુયે સાચવી રાખ્યો છે

તારો ભીનો સંગાથ

મને યાદ છે,


પહેલો વરસાદ અને તારો હાથ

હું નિશા અને તું નિશાચર

મને ખબર છે

તને સોળે કળાએ ખીલવું ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance