Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ગઝલમાં બધું કહેવાઈ ગયું

ગઝલમાં બધું કહેવાઈ ગયું

1 min
189


ફરિયાદ કરવાની ઈચ્છા નહોતી મારી,

પણ જો ને આ ગઝલમાં બધું કહેવાઈ ગયું,


ઘણી પીડા ઉભરી આવી આંખોમાં આંસુ બની,

પણ તારા પ્રેમને ખાતર બધું સહેવાઈ ગયું,


આપ્યું હતું વચન મે આંખોને વારંવાર ભીની નહિ કરું,

પણ તારી યાદમાં આ વચન તોડાઈ ગયું,


મારું હૃદય ક્યાં માને છે મારું !

એ તો તારી યાદમાં ખોવાઈ ગયું,


રિસાયા હતા સપનાંઓ મારા,

બસ તારા પ્રેમના સ્પર્શે સપનાંઓ જોવાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance