Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

ઘરનું ભોજન તંદુરસ્ત શરીર

ઘરનું ભોજન તંદુરસ્ત શરીર

1 min
208


ભાવતું જાય ભાવતું જાય

ઘરનું ભોજન ભાવતું જાય,

બાળપણમાં મમ્મીના હાથનું ભોજન

કેવું મજાનું જમતો જાય,


સમય બદલાય રીત બદલાય

ભોજન કરવાની પધ્ધતિ બદલાય,

ઘરના ભોજનમાં ના આવે સ્વાદ

મંગાવે સ્વીગી,ઝોમેટોનો વાદ,


વડાપાઉં ને બર્ગર સેન્ડવીચ મજા

ઓડકાર ખાધો આવી મજા,

પેટ થોડું ભારે લાગતું

ગેસ પણ પેટમાં પેદા કરતું,


ફરિયાદ કરે કબજીયાતની હવે

નથી થતો ખુલાસો જલ્દી,

રોટલી શાક ભૂલાતું જાય

ચાઈનીઝ પિઝ્ઝા ખવાતા જાય,


અચાનક જો તબિયત બગડે

હોસ્પિટલમાં દાખલ થવું પડે,

ઈન્જેકશન બાટલા દવાઓ ભરપૂર

ડોક્ટરના બીલો આવે વધુ,


શરીરમાં ના રહે ચેન

તો શું કામ ખાવું,બહારનું ભોજન,

વારંવાર આવું થતું જાય

તો પણ અક્કલ ના આવતી જાય,

આપ્યો તમે સારો વિષય

ઘરનું ભોજન ને તંદુરસ્ત શરીર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama