Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sangam Dulera

Tragedy

4  

Sangam Dulera

Tragedy

ઘડપણની છેલ્લી મુલાકાત

ઘડપણની છેલ્લી મુલાકાત

1 min
249


કે હવે ક્યાં જવું છે આગળ

ચાલ પાછા વળી જઈએ,

એકમેકના રંગોથી આ જીવન રંગી લઈએ.!


ને ક્યાં સુુધી સિચતા રહીશું આ ફૂલોને,

ચાલ હવે એ ફૂલોને પણ ખીલતા મૂકી દઈએ.!


ને જીવન છે એક સુુુખ-દુુઃખની મેચ

થોડું હસવું અને થોડું રડવું,

ચાલ એ રમત પણ રમી લઈએ.!


ને છોડી દે આ લાકડી ઘડપણની,

ચાલ સાથે મળી આ લાકડીને મોક્ષ આપી દઈએ.!


ને ક્યાં સુુધી રહેશે આ શ્વાસ તારી અને મારી પાસે એની કોઈ ખબર નથી,

પણ ચાલ મર્યા પહેલા ફરી એકવાર જૂની યાદોની કબર ખોદી લઈએ.!


Rate this content
Log in