Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sejal Ahir

Others

4  

Sejal Ahir

Others

ઘડપણ

ઘડપણ

1 min
405


વિખરાઈ ગયેલી જિંદગી થઈ છે ઘડપણ

કિનારે આવી ગયું જીવન બન્યું છે ઘડપણ,


ઝેર જગતના જીરવી અમૃત ઉરની ઝંખના,

જીવનની તાલાવેલી ઉતરી પડી છે ઘડપણ,


સપના સુખની આકાંક્ષાના મોભારે ચડાવ્યા,

દુઃખ, નિરાશામાં વ્યતિત થઈ પડે છે ઘડપણ,


થનગનાટ કરતું બાળપણ ઘડીક વીતી ગયું,

કરચલીઓની નિશાનીએ જોયું છે ઘડપણ,


સમયના વેગ સવારથી સાંજમાં વહી ગયા,

છેલ્લી ઘડીએ ગણતરીએ પૂરું છે ઘડપણ.


Rate this content
Log in