Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એવાં ભૂપ

એવાં ભૂપ

1 min
140


એવાં મોટાં ભૂપ,

મહારાજા શિકાર કરવા નીસરે રે

ઘોડેસવારી અને હાથમાં બંદૂક રે,


જંગલમાં મૃગયા રમવા નીસરે રે,

સૃષ્ટિનો સર્જનહાર જુએ રે 

મનુષ્ય જીવનનો આ દાતાર

કેવાં અબોલ જીવોને હણે રે,


સમગ્ર રાજ્યનો પાલનહાર

જૂથમાં જાણે ચમકતો ચિતાર

સજીવ- સૃષ્ટિનાં લેખાં જોખા કરે રે,


આમ શિકાર કરતાં જોઈ

હૃદયનો ધબકાર ચૂકી જવાય

એવાં એવાં શિકાર કરતાં રે,


ઘોડેસવારી ને સૈનિકો સાથે 

માટીની મૂર્તિઓમાં તારો આકાર

વિશ્વનો એક જ સમ્રાટ

અમે તો માત્ર તારી દયા થકી જીવતાં 

અમારી રગે-રગમાં બસ તમારો ઉપકાર 

એવાં મહારાજા શિકાર કરવા નીસરે રે,


શિકાર કરીને ખાલ સીંગ સાચવે રે

એ થકી ભાવના વટ પડે રે

આ તો રાજા મહારાજાની વાત રે

આ તો જૂનાં જમાનાની વાતો છે

એવાં રાજા મૃગયા રમવા નીસરે રે.


Rate this content
Log in