એકબીજાને રાખી સાથમાં
એકબીજાને રાખી સાથમાં
બની પાગલ તારા પ્રેમમાં,
આ જીવનરૂપી સાગરમાં,
તાર કે ડૂબાડ, ફિકર ના,
રહીશું સદા સાનિધ્યમાં,
હૈયે ઊછળતા મોજાઓ,
ડૂબતો ચાંદ આ દરિયામાં,
આંધી કે તોફાન આવે ભલેને,
જીતશું એકબીજાને રાખી સાથમાં.
બની પાગલ તારા પ્રેમમાં,
આ જીવનરૂપી સાગરમાં,
તાર કે ડૂબાડ, ફિકર ના,
રહીશું સદા સાનિધ્યમાં,
હૈયે ઊછળતા મોજાઓ,
ડૂબતો ચાંદ આ દરિયામાં,
આંધી કે તોફાન આવે ભલેને,
જીતશું એકબીજાને રાખી સાથમાં.