Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક ઉમંગ

એક ઉમંગ

1 min
117


એક ઉમંગ છે ચેહર મા,

એક તરંગ છે ચેહર મા,


મનનાં વિચારોમાં ચેહર,

મીઠડાં વાયુવેગે છે ચેહર,


ગોરના કૂવે છે ચેહર મા,

ભક્તોના હૈયે છે ચેહર મા,


ભાવનાના ભાવમાં છે ચેહર,

સૃષ્ટિનો મહારાસ છે ચેહર,


એક ચમત્કાર છે ચેહર મા,

શ્વાસો શ્વાસમાં છે ચેહર મા,


નવા વિચારોની દેવી છે ચેહર,

ભક્તિનું સમર્પણ છે ચેહર,


અંતરમાં ગૂંજતું નામ છે ચેહર,

દસે દિશામાં બ્રહ્મનાદ છે ચેહર.


Rate this content
Log in