Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક તારો સાથ

એક તારો સાથ

1 min
196


અહર્નિશ ચેહર રટવું એટલે રૂપાબા થવું,

પડદે વાતો કરવી એટલે નાયણા નાગર થવું.


સૂર્ય ઊગે મંદિરે ગોરનો કુવો ઝળહળે છે,

ભક્તિમાં લીન રહે એ માઈ ભકત રમેશભાઈ છે.


દુન્યવી ઝંઝાળ મેલી સેવકો આરતી ભરે છે,

ચેહરમય બની મસ્ત ભકતો હરખે આવે છે.


ભાવનાના શબ્દોથી ચેહર મા રાજી થાય છે,

ભટ્ટ પરિવાર ચેહરની સેવા હરખે કરે છે.


સ્વયંને આખાં ઝબોળી ચેહરની પ્રીતમાં ફરે છે, 

ગોરના કુવાવાળીના દર્શન કરવા સૌ આતુર છે.


ચેહર, ચેહર શ્વાસે શ્વાસે રટણ ચાલુ છે,

નિત્ય માળામાં એ જપવાથી ચેહરના બનાય છે.


Rate this content
Log in