Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Fantasy

3  

Hemisha Shah

Fantasy

એક કૂંપળ

એક કૂંપળ

1 min
570


એક કૂંપળ છું ,

વૃક્ષ બની ને છાંયો આપજો ...


એક કિરણ છું ,

સૂર્યની તીક્ષ્ણ ધાર આપજો ...


ઝાકળ છું હસતી સવારનું ,

ફૂલ બની સાંભળજો ...


સાગર સમી આ લહેરને ,

કિનારો બની અટકાવજો ...


યાદ કરે જો કોઈ સ્મિત બનીને આવજો ,

એક હસતી સવાર લાવજો ..


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy