Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

એક જિંદગી છે

એક જિંદગી છે

1 min
494


એક જિંદગી છે જેમાં જીવી રહ્યો છું હું

એક જીવન છે જેમાં જીવી રહ્યો છું હું


એક કાયા છે જેને કળી રહ્યો છું હું

એક માયા છે જેને મઢી રહ્યો છું હું


એક બંધન છે જેને બાંધી રહ્યો છું હું

એક સંબધ છે જેને સાચવી રહ્યો છું હું


એક આશા છે જેને ઓળખી ગયો છું હું

એક ભાષા છે જેને શીખી ગયો છું હું


એક વાચા છે જેને વાંચી ગયો છું હું

એક મન છે જેને માની ચૂક્યો છું હું


એક પ્રેમ છે જેને પામી ચુક્યો છું હું 

એક જીવન છે જેને જીવી ચુક્યો છું હુંં


Rate this content
Log in